કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આપત્તિ વ્યવસ્થાપન અંગે સમજૂતી કરી છે ? શ્રીલંકા જાપાન ફ્રાન્સ બાંગ્લાદેશ શ્રીલંકા જાપાન ફ્રાન્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી ફલોરા ડુફી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી કોકોના હીરાકી સુશ્રી ફલોરા ડુફી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી કોકોના હીરાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? TCS WIPRO MRF ઈન્ફોસિસ TCS WIPRO MRF ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? બેંગલુરુ GIFT સિટી મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ GIFT સિટી મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? જુલાઈ ડિસેમ્બર નવેમ્બર ફેબ્રુઆરી જુલાઈ ડિસેમ્બર નવેમ્બર ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP