કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં 5G નેટવર્ક બનાવવા માટે રિલાયન્સ જીયો સાથે MoU કર્યા ?

એક પણ નહીં
આપેલ બંને
નોકિયા
એરિક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ?

રાજકોટ
વડોદરા
સુરત
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા શહેરના દશેરામાં સામેલ થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ?

વારાણસી
અયોધ્યા
કુલ્લુ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP