2 અને x નો ગુણોત્તર મધ્યક 4 છે. તો
2/4 = 4/x
2x = 4×4
x = 16/2 = 8
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરુ કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ. ___ મહેનતાણું મળે.