GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે? ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું. ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા. વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Sachin played ___ than Shiva. cleverer the cleverest more cleverly more clever cleverer the cleverest more cleverly more clever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) બે સંખ્યાના નીચે આપેલ શબ્દ જૂથો પૈકી કયું જૂથ અલગ પડે છે ? 15-23 16-24 19 -27 13-21 15-23 16-24 19 -27 13-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP