ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 81.16% 84.86% 82.14% 80.84% 81.16% 84.86% 82.14% 80.84% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ? ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી મહાનદીની સહાયક નદી નથી ? હસદેવ બોરાઈ એક પણ નહીં શિવનાથ હસદેવ બોરાઈ એક પણ નહીં શિવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાંપની જમીન શેના દ્વારા બને છે ? વહેતા પાણી દ્વારા નિક્ષેપણ વનસ્પતિ અને પ્રાણીઓ ખવાણ જ્વાળામુખી વહેતા પાણી દ્વારા નિક્ષેપણ વનસ્પતિ અને પ્રાણીઓ ખવાણ જ્વાળામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? કાળી માટી રાતી માટી એક પ્રકારની લાલ માટી કાંપવાળી કાળી માટી રાતી માટી એક પ્રકારની લાલ માટી કાંપવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP