ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરીચિત અપરીચીત અપરિચિત અપરિચિત અપરીચિત અપરીચીત અપરિચિત અપરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? સમજી ન શકાય તેવી વાત પડતી આવવી તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું સમજી ન શકાય તેવી વાત પડતી આવવી તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરમ્પરાગત શબ્દનું વિભાજન સૂચવો. પર-મ્પરા-ગત પરમ્પ-રાગત પ-રમ્પરાગત પરમ્પરા-ગત પર-મ્પરા-ગત પરમ્પ-રાગત પ-રમ્પરાગત પરમ્પરા-ગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? દેશ પ્રેમ લાભાલાભ નટવર શાકભાજી દેશ પ્રેમ લાભાલાભ નટવર શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ પત્ર ખાંભી ખાણ ધગશ પત્ર ખાંભી ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP