ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. વિષાદ દિશાશૂન્ય ધુપસળી સૂરાવલિ વિષાદ દિશાશૂન્ય ધુપસળી સૂરાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય છે ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો કહેવાય ? સુપરિન્ટેન્ડેન્ટ આઇસક્રીમ એલ્યુમિનિયમ રેડિઓ સુપરિન્ટેન્ડેન્ટ આઇસક્રીમ એલ્યુમિનિયમ રેડિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ પુરુષ સ્ત્રી અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં નાન્યતર જાતિ પુરુષ સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. બારી અડદ શરબત હેમ બારી અડદ શરબત હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - શ્રમ વેદ વિલાસી શ્વેત શ્રમ વેદ વિલાસી શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP