કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ___ મેડલ જીત્યા છે. 4 6 3 2 4 6 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? OBC લદ્દાખ રાજભાષા NEETS OBC લદ્દાખ રાજભાષા NEETS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંસ્કૃતને સત્તાવાર ભાષા ઘોષિત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં યોગેશ કથુરિયાએ કયો મેડલ જીત્યો ? ગોલ્ડ સિલ્વર આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ ગોલ્ડ સિલ્વર આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP