કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020-21માં ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રે દેશમાં કેટલામું સ્થાન છે ? ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 29 મે 31 મે 1 જૂન 30 મે 29 મે 31 મે 1 જૂન 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 26 જૂન 27 જૂન 29 જૂન 28 જૂન 26 જૂન 27 જૂન 29 જૂન 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 10મું 5મું 11મું 12મું 10મું 5મું 11મું 12મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો. ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ ફ્લાઈંગ શીખ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ રેસ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ ફ્લાઈંગ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP