કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? સિક્કિમ ત્રિપુરા ગોવા ઉત્તરાખંડ સિક્કિમ ત્રિપુરા ગોવા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ કપાસ દિવસ (World Cutton Day) ક્યારે મનાવાય છે ? 7 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 7 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? NATO ક્વાડ ગ્રૂપ SAARC ચીન NATO ક્વાડ ગ્રૂપ SAARC ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ એક પણ નહીં પૂર્વોત્તરના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ એક પણ નહીં પૂર્વોત્તરના વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. આપેલ બંને એક પણ નહીં મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP