ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? નર્મદ અખો દલપતરામ શામળ નર્મદ અખો દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ગુજરાત વર્નાકયુલર સોસાયટી ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP