ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2003 2005 2001 2007 2003 2005 2001 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 325 327 328 326 325 327 328 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ? સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 15મા 13મા 16મા 14મા 15મા 13મા 16મા 14મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP