GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો... એક સંદિગ્ધ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય પક્ષી-મોર રાષ્ટ્રીય ફૂલ-કમળ રાષ્ટ્રીય ફળ-કેરી રાષ્ટ્રીય પ્રાણી-સિંહ રાષ્ટ્રીય પક્ષી-મોર રાષ્ટ્રીય ફૂલ-કમળ રાષ્ટ્રીય ફળ-કેરી રાષ્ટ્રીય પ્રાણી-સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઇ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 26 જાન્યુઆરી 25 ડિસેમ્બર 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર 26 જાન્યુઆરી 25 ડિસેમ્બર 31 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP