GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 372 અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 372 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલુ છે ? 21 20 22 23 21 20 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝના ટાઇટલબારમાં કયું બટન જોવા મળે છે ? Close Check End Scroll Close Check End Scroll ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કૉ-વોરન્ટો હેબિટસ કોર્પસ સર્ટિઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિટસ કોર્પસ સર્ટિઓરરી મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ? વિદેશ મંત્રી ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર વિદેશ મંત્રી ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ/સેકન્ડ 3 × 10⁶ 18600 186000 3 લાખ 3 × 10⁶ 18600 186000 3 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP