અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના પૈકી કયું ઉદાહરણ અનન્વય અલંકાર દર્શાવે છે ? રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ? હિમાચલ તે હિમાલય આપેલ તમામ રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ? હિમાચલ તે હિમાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ખારવા મોગરાના ફૂલ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. રૂપક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.આ પોતાની ડોલ છે. સજીવારોપણ શ્લેષ અનન્વય ઉપમા સજીવારોપણ શ્લેષ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો - વાક્યમાંનો અલંકાર જણાવો. ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP