Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. ક અ નેક અન્ ક અ નેક અન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? ગૌશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું વેધશાળાનું ગૌશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું વેધશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ? પુત્રવધૂઓની પડોશણોની દીકરીઓની સાળીઓની પુત્રવધૂઓની પડોશણોની દીકરીઓની સાળીઓની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. valuable noticable important obvious valuable noticable important obvious ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ચંદ્રકાંત શેઠ વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP