Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

શિખરિણી
વસંતતિલકા
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ?

તાલુકા વિકાસ અધિકારી
પુરવઠા અધિકારી
પોલીસ કમિશ્રર
ભારતીય ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP