Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? રાજેન્દ્ર શાહ ઉશનસ્ માધવ રામાનુજ સ્નેહરશ્મિ રાજેન્દ્ર શાહ ઉશનસ્ માધવ રામાનુજ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમે સામાન આપી દો ને.' આપી ને તમે દો આપી ને તમે દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' વાતનું વાવેતર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી વાતનું વાવેતર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' શાર્દૂલવિક્રીડિત હરિગીત ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત હરિગીત ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) "રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? પટૌડી મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ પટૌડી મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પરિણત' પરિ + ણત પરી + નત પરી + ણત પરિ + નત પરિ + ણત પરી + નત પરી + ણત પરિ + નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP