DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ થી કર્કવૃત્ત પસાર થતો નથી. છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ? 40 48 44 36 40 48 44 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ? લિન ડેન ચૅન હોંગ લી ચોંગ વેઈ ચૅન લોંગ લિન ડેન ચૅન હોંગ લી ચોંગ વેઈ ચૅન લોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કાલિદાસ જયદેવ કબિર રવિદાસ કાલિદાસ જયદેવ કબિર રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? CBQNEB CDTPFD DBRTFB CBSPEB CBQNEB CDTPFD DBRTFB CBSPEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ટેંકનો ¾ ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક ⅘ ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ? 100 લિટર 75 લિટર 80 લિટર 120 લિટર 100 લિટર 75 લિટર 80 લિટર 120 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP