Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 98.5 98 101 100 98.5 98 101 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? ઢીલું પોચું ધીમું સ્થિર ઢીલું પોચું ધીમું સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતાગૂર્જરી ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાંજલિ ગીતાગૂર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 5 8 6 4 5 8 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP