GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતની આઝાદી માટે ઉગ્ર-ક્રાંતિકારી ચળવળ કરવા માટે બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવી નીચેના વિકલ્પો પૈકી કોને મળ્યા ન હતા?

શ્રી છોટુભાઈ પુરાણી
શ્રી મુળુ માણેક - જામનગર
શ્રી અંબુભાઈ પુરાણી
નર્મદા કાંઠાના સાકરીયા સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ?

2 વર્ષ
5 વર્ષ
3 વર્ષ
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જિલ્લા પંચાયત નીચેના પૈકી કઈ સમિતિને સોંપેલ સત્તા, ફરજો પરત લઈ શકતી નથી ?
(1) કારોબારી સમિતિ (2) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ (3) શિક્ષણ સમિતિ (4) સામાજિક ન્યાય સમિતિ

3 અને 4
2 અને 3
1 અને 2
1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત સરકાર દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી વખતે અનામત વર્ગનાં પ્રમુખની જગ્યા જાહેર કરવા માટેના અધિકારો કોને ફાળવેલ છે ?

જીલ્લા વિકાસ અધિકારીશ્રી
જીલ્લા કલેક્ટરશ્રી
વિકાસ કમિશનરશ્રી
અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ગળે પાણી ન પડવા દેવું

હર્ષ થવો
ત્રાસ ગુજારવો
તરસ છીપવા ન દેવી
આઘાત લાગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP