GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? મેગેનીઝ લોહ કોપર જસત મેગેનીઝ લોહ કોપર જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 36:6 42:4 15:5 32:2 36:6 42:4 15:5 32:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. ઑક્સિડેશન રિડકશન વિઘટન રેડોક્ષ ઑક્સિડેશન રિડકશન વિઘટન રેડોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુલાબની પાંખડીમાં કેટલા ટકા વોલેટાઈલ ઓઈલ હોય છે ? 0.25% થી 0.36% 0.25% થી 0.32% 0.14% થી 0.19% 0.03% થી 0.08% 0.25% થી 0.36% 0.25% થી 0.32% 0.14% થી 0.19% 0.03% થી 0.08% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? સોયાબીન કસુંબી સૂર્યમુખી તલ સોયાબીન કસુંબી સૂર્યમુખી તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP