Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા બંધ એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બધા પ્રકારના નળાકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? ન મળે શૂન્ય એક અચળપદ જેટલો ન મળે શૂન્ય એક અચળપદ જેટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? અખો દયારામ મીરાં નરસિંહ મહેતા અખો દયારામ મીરાં નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP