કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતીય નૌસેના કયા દેશ પાસેથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મેળવશે ? ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? ઈઝરાયેલ ઈરાન જાપાન ચીન ઈઝરાયેલ ઈરાન જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ રૂ. 50ની COVID-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT મુંબઈ IIT કાનપુર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ? મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ રિયુવેન રિવલિન ઈસાક હર્જાગ મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ રિયુવેન રિવલિન ઈસાક હર્જાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP