Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારના પુરાવાઓની ઊલટ તપાસ થઈ શકતી નથી ?

કાનથી સાંભળેલા પુરાવા
ઈલેકટ્રોનિક પુરાવા
ફોટોગ્રાફી
પ્રત્યક્ષ પુરાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ?

કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે
કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે.
કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે
કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંગીતના વાજિંત્રોમાં તબલાં અને સિતારની શોધ કરવાનું માન કોને ફાળે જાય છે ?

મુહમ્મદ યંગી
હમીદ રાજા
અમીર ખુસરો
બહરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચુંટણીમાં ગેરવ્યાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ શિક્ષા થાય છે ?

171-A
171-F
172
173

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જામનગર જિલ્લામાં આપેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
રોમન
ઈન્ડો-આર્યન
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP