Gujarat Police Constable Practice MCQ Part - 2 ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? બેસ્ટન વોર્ન હિપ્પોક્રેટસ માઇકલ ફેરાડે રૂડોલ્ફ બેસ્ટન વોર્ન હિપ્પોક્રેટસ માઇકલ ફેરાડે રૂડોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-267 ક્લમ-268 ક્લમ-168 ક્લમ-167 ક્લમ-267 ક્લમ-268 ક્લમ-168 ક્લમ-167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગ્લુકોઝનું અણુસુત્ર કયું છે ? CO2 H2O એક પણ નહીં C6H12O6 CO2 H2O એક પણ નહીં C6H12O6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સી.આર.પી.સી. કલમ કોને લાગુ પડતી નથી ? આરોપીને સાક્ષીને પોલીસને ન્યાયધીશને આરોપીને સાક્ષીને પોલીસને ન્યાયધીશને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે? ટાઈલ્સ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ લિસ્ટ ટાઈલ્સ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ લિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ? લેક્ટોરસ લેક્ટીસ લેક્ટીયસ લેક્ટોબેસિલસ લેક્ટોરસ લેક્ટીસ લેક્ટીયસ લેક્ટોબેસિલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP