સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ ખોટ ₹ 35,000 છે. માંડી વાળેલી પાઘડી ₹ 20,000 અને મળેલું ભાડું ₹ 15,000 છે. તો પડતરના હિસાબ મુજબ ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાસબુક મુજબની જમા સિલક રૂ. 4500 છે અને ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં રૂ. 2000 ભર્યા. જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળ મુજબની સિલક શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો પોયસન વિતરણમાં p(0) = 0.13534 હોય તો મધ્યક શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ?