કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સેમિકોન ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન બેંગલુરુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સટ્રીમ મેસિવ મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ આઉટપુટ (MIMO) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ? IIT ખડગપુર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 15 મે 24 મે 9 મે 23 મે 15 મે 24 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? વેસ્ટ ટુ બેસ્ટ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ બેસ્ટ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ વેલ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) અનુસાર, ભારતમાં કુલ પ્રનજનન દર (TFR) કેટલો છે ? 1.8 3.2 2.2 2 1.8 3.2 2.2 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP