કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સટ્રીમ મેસિવ મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ આઉટપુટ (MIMO) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ?

IIT બોમ્બે
IIT ખડગપુર
IIT હૈદરાબાદ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ?

ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતીય સૈન્યમાં કોમ્બેટ એવિયેટર બનનારા પ્રથમ મહિલા કોણ બન્યા ?

કેપ્ટન શ્રીનિધી ઉપાધ્યાય
કેપ્ટન અભિલાષા બરાક
કેપ્ટન વિદ્યાભારતી ચટ્ટોપાધ્યાય
કેપ્ટન અર્ચના રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP