Talati Practice MCQ Part - 7 કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1977 1965 1991 1980 1977 1965 1991 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ? સર ટી.માધવરાવ રમેશચંદ્ર દત્ત મહર્ષિ અરવિંદ મલ્હારરાવ સર ટી.માધવરાવ રમેશચંદ્ર દત્ત મહર્ષિ અરવિંદ મલ્હારરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ? મેકમોહનરેખા 24 પેરેલલ રેડક્લિફ ડુરાંડ રેખા મેકમોહનરેખા 24 પેરેલલ રેડક્લિફ ડુરાંડ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1200નું 5 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 163 160 123 120 163 160 123 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 One of her friends sang songs, ___ ? arn't they isn't he will she didn't she arn't they isn't he will she didn't she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો A = {a, b, c, d} હોય તો ગણ Aના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 8 12 16 4 8 12 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP