Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :
તેજ, તુલા, તાંડવ, તિમિર

તાંડવ, તિમિર, તેજ, તુલા
તિમિર, તુલા, તેજ, તાંડવ
તેજ, તિમિર, તુલા, તાંડવ
તાંડવ, તિમિર, તુલા, તેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ?

આશરે 12 કરોડ
આશરે 14 કરોડ
આશરે 15 કરોડ
આશરે 13 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x + 3y + 22 = 0
10x + 3y = 0
10x - 3y - 22 = 0
10x + 3y + 2 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP