કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું ? ડૉ.કિરીટ પરિખ ડૉ.નિકુલ શાહ ડૉ.પ્રદિપ વાઘેલા ડૉ.પ્રદિપ મિશ્રા ડૉ.કિરીટ પરિખ ડૉ.નિકુલ શાહ ડૉ.પ્રદિપ વાઘેલા ડૉ.પ્રદિપ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? સિક્કિમ મેઘાલય આસામ નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સમાજ સુધારક નેતા ઈ.વી.રામાસામી (પેરિયાર)ના જન્મદિવસે કયું રાજ્ય ‘સામાજિક ન્યાય દિવસ’ મનાવે છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્ર પર ચેન્જસાઈટ (Y) નામક લુનર ક્રિસ્ટલની શોધ કરી ? અમેરિકા ફ્રાન્સ ચીન રશિયા અમેરિકા ફ્રાન્સ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? રાખીગઢી ધોળાવીરા લોથલ રંગપુર રાખીગઢી ધોળાવીરા લોથલ રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP