Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ?

કિયા
હ્યુન્ડાઈ
ટાટા
ટોયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કોર્બેટ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

સિક્કિમ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

મધ્ય પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઓડિશા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP