કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લદાખના ત્સો કાર વેટલેન્ડ કોમ્પલેક્ષને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે લદાખની ___ અને ભારતની ___ રામસર સાઈટ છે. પહેલી, 41મી પહેલી, 42મી બીજી, 41મી બીજી, 42મી પહેલી, 41મી પહેલી, 42મી બીજી, 41મી બીજી, 42મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી આપેલ તમામ ભારત બાયોટેક -કોવાક્સિન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી આપેલ તમામ ભારત બાયોટેક -કોવાક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? સિરિસ પલ્લાસ વેસ્ટ રિયુગુ સિરિસ પલ્લાસ વેસ્ટ રિયુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે APEC સમિટનું આયોજન કર્યું હતું ? કુવૈત મલેશિયા સાઉદી આરબ ભારત કુવૈત મલેશિયા સાઉદી આરબ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO SSA કંટ્રોલ સેન્ટરની સ્થાપના તાજેતરમાં ક્યાં કરવામાં આવી છે ? કોઇમ્બતુર હરિકોટા નવી દિલ્હી બેંગાલુરુ કોઇમ્બતુર હરિકોટા નવી દિલ્હી બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP