ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો. 12 24 8 20 12 24 8 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4/M = M/36 M² = 36 × 4 M = 6×2 = 12
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ? 8 : 5 5 : 6 5 : 7 6 : 5 8 : 5 5 : 6 5 : 7 6 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) નીચેનામાંથી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 4, 8, 10, 20 3, 21, 5, 35 2, 11, 4, 21 2, 7, 14, 49 4, 8, 10, 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (A) 2/7 = 14/49 (B) 2/11 ≠ 4/21 (C) 3/21 = 5/35 (D) 4/8 = 10/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 6000 10000 4000 8000 6000 10000 4000 8000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 5/3 1/9 3/4 3/5 5/3 1/9 3/4 3/5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 kg છે. પિતાના વજનના ⅙ ભાગનું પુત્રનું વજન છે તો પિતાનું વજન શોધો. 55kg 50kg 60kg 80kg 55kg 50kg 60kg 80kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP