કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જળવાયુ સંવેદનશીલ પ્રદેશ હોવાનું અનુમાન છે ? બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રિડ્યુ કેનાલ સ્કેટવે (Rideau Canal Skateway) ક્યા દેશમાં છે ? યુક્રેન નોર્વે કેનેડા UK યુક્રેન નોર્વે કેનેડા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ મનુ ભાકર સમ્રાટ રાણા ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ મનુ ભાકર સમ્રાટ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનનું આયોજન કર્યું ? જાપાન ફ્રાન્સ UK અમેરિકા જાપાન ફ્રાન્સ UK અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 એજ્યુકેશન વર્કિંગ ગ્રૂપ બેઠક ક્યા યોજાઈ હતી ? ચેન્નાઈ આગ્રા પટના રાજકોટ ચેન્નાઈ આગ્રા પટના રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP