કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ફીલ્ડ ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું ?

પુણે
બેંગલુરૂ
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે માતા શારદા દેવી મંદિરનું ઈ- ઉદ્દઘાટન કર્યું ?

અરુણાચલ પ્રદેશ
જમ્મુ-કાશ્મીર
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP