કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘પથશ્રી રાસ્તાશ્રી’ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? રોહિત જાવા નરેશસિંહ મહેશ ગાબા મનજીત કટારિયા રોહિત જાવા નરેશસિંહ મહેશ ગાબા મનજીત કટારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ ઈન્ટરનેશનલ ક્વૉન્ટમ કોમ્યુનિકેશન કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? મુંબઈ નવી દિલ્હી પુણે જયપુર મુંબઈ નવી દિલ્હી પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા દેશમાં આયોજિત એક્સરસાઈઝ કોબરા વૉરિયરમાં ભાગ લીધો હતો ? ફ્રાન્સ રશિયા જાપાન UK ફ્રાન્સ રશિયા જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) IQAirના 5મા વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ અનુસાર, ભારતનું સૌથી પ્રદૂષિત શહેર ક્યું છે ? લખનૌ પટના ભિવાડી મુંબઈ લખનૌ પટના ભિવાડી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP