કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 13 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 13 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. આપેલ બંને એક પણ નહીં અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યા રાજ્યના કિબિથુ સરહદુ ગામમાં વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કરવામાં આવ્યું ? બિહાર કેરળ ઓડિશા સિક્કિમ બિહાર કેરળ ઓડિશા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયાનો ક્યો દેશ 4 વર્ષના સમયગાળા માટે UN સ્ટેસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યો ? બાંગ્લાદેશ ચીન ભારત નેપાળ બાંગ્લાદેશ ચીન ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP