કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? ઈજિપ્ત તાંજાનિયા UAE કતાર ઈજિપ્ત તાંજાનિયા UAE કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ Lake Develpment Programme જારી કર્યો ? કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા યુક્રેન અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ? પશ્ચિમ કમાન્ડ પૂર્વીય કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ દક્ષિણ કમાન્ડ પશ્ચિમ કમાન્ડ પૂર્વીય કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ દક્ષિણ કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP