Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

જામસાહેબ
સરદાર પટેલ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદ ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP