કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. એક પણ નહીં મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) SIMBEX ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ છે ? મ્યાનમાર જાપાન સિંગાપુર શ્રીલંકા મ્યાનમાર જાપાન સિંગાપુર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગૂગલ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ક્લાઉડ ક્ષેત્ર સ્થાપશે ? ગ્રીસ ફિનલેન્ડ દ.આફ્રિકા સ્કોટલેન્ડ ગ્રીસ ફિનલેન્ડ દ.આફ્રિકા સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP