રમત-ગમત (Sports)
ઈંગ્લિશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
રમત-ગમત (Sports)
કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ?
રમત-ગમત (Sports)
પૅરા ઓલમ્પીક ગેમ્સ - 2016માં દિપા મલિક એ કઈ રમતમાં મેડલ જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?
રમત-ગમત (Sports)
આમાંથી ચેસ (શતરંજ)ની ખેલાડી કોણ છે ?
રમત-ગમત (Sports)
અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે ?