કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? પુણે ઈન્દોર ભોપાલ નાગપુર પુણે ઈન્દોર ભોપાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2024માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? કેરળ નાગાલેન્ડ ઉત્તરાખંડ સિક્કિમ કેરળ નાગાલેન્ડ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? અમેરિકા રશિયા જાપાન UK અમેરિકા રશિયા જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રાજસ્થાનનું રાજ્યપક્ષી ક્યું છે ? ચકલી મોર ફ્લેમિંગો ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ચકલી મોર ફ્લેમિંગો ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યા રાજ્યમાં અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા સ્થળને TIME મેગેઝિનના ટોપ 50 વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2023માં સૂચીબદ્ધ કરાયું ? આપેલ બંને લદાખ એક પણ નહીં મયૂરભંજ (ઓડિશા) આપેલ બંને લદાખ એક પણ નહીં મયૂરભંજ (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP