ભારતની ભૂગોળ (Geography of India) તિરુવઅનંપપુરમ્નું જૂનું નામ શું હતું ? ત્રિચુર તિરુનેલવેલી તિરુપતિ ત્રિવેન્દ્રમ્ ત્રિચુર તિરુનેલવેલી તિરુપતિ ત્રિવેન્દ્રમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ મેઘાલય મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ મેઘાલય મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી) આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી) આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે ? 1 5 6 4 1 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? જમશેદપુર કાનપુર મુંબઈ ચેન્નાઈ જમશેદપુર કાનપુર મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? કેન ગંડક હુગલી મેઘના કેન ગંડક હુગલી મેઘના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP