ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે ? ચિનાબ સતલુજ રાવી બિયાસ ચિનાબ સતલુજ રાવી બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? નર્મદા સતલુજ કૃષ્ણા ગંગા નર્મદા સતલુજ કૃષ્ણા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? આલિયા બેટ કોરિનાળ ખદીર બેટ બાણ ગંગા આલિયા બેટ કોરિનાળ ખદીર બેટ બાણ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? તુંગભદ્રા મહી ગોદાવરી મૂસી તુંગભદ્રા મહી ગોદાવરી મૂસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? વિષુવવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત વિષુવવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? ઝેલમ બિયાસ ચિનાબ રાવી ઝેલમ બિયાસ ચિનાબ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP