• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતની ભૂગોળ (Geography of India)

ભારતની ભૂગોળ (Geography of India)
'બોમ્બે હાઈ' એ ખનિજતેલનું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું ?

ઈ.સ. 1973
ઈ.સ. 1971
ઈ.સ. 1972
ઈ.સ. 1970

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

આણંદ
નવસારી
જબલપુર
ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ?

પહેલી
બીજી
ચોથી
ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ?

જુવાર
શણ
મકાઈ
ચોખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
'શક્તિમાન' કયા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે ?

ડાંગર
બાજરી
ઘઉં
મકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?

રીંછ
હાથી
વાઘ
હરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ભારતની ભૂગોળ (Geography of India)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Talati Practice MCQ Part - 8 કાયદો (Law) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શબ્દભેદ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US