પંચાયતી રાજ (Panchayati Raj) નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ? મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ સચિવ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ સચિવ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? સાત વર્ષ પાંચ વર્ષ કોઈ મુદ્દતનથી ચાર વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ કોઈ મુદ્દતનથી ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે ? જિલ્લા અદાલત સ્થાનિક અદાલત ગામ કે નગર પંચાયત રાજ્યની વડી અદાલત જિલ્લા અદાલત સ્થાનિક અદાલત ગામ કે નગર પંચાયત રાજ્યની વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા પંચાયતના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ? ભારતનું બંધારણ પંચાયતી રાજ ભાષાવાર પ્રાંત રચના દેશી રાજ્યોનું એકીકરણ ભારતનું બંધારણ પંચાયતી રાજ ભાષાવાર પ્રાંત રચના દેશી રાજ્યોનું એકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 1,2,3 1,2,3,4 1,4 2,4 1,2,3 1,2,3,4 1,4 2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP