પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લુ સત્ર કયા નામ થી ઓળખાય છે ? આઉટ ડક સેશન લેમ ડક સેશન અંડર ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ આઉટ ડક સેશન લેમ ડક સેશન અંડર ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત સ્થાનિક પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ રાજ્ય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત સ્થાનિક પંચાયત રાષ્ટ્રીય કક્ષાની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP