પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ રાજ્યના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાય છે ? લોર્ડ મેયો લોર્ડ વેલેસ્લી લોર્ડ રીપન લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ મેયો લોર્ડ વેલેસ્લી લોર્ડ રીપન લોર્ડ માઉન્ટ બેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારા થી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-9 ભાગ-8 ભાગ-7 ભાગ-4 ભાગ-9 ભાગ-8 ભાગ-7 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો ? બળવંતરાય મહેતા સમિતિ દિલીપસિંહ ભૂરિયા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ રામસિંગ પુનિયા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ દિલીપસિંહ ભૂરિયા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ રામસિંગ પુનિયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (15) 2 (17) 2 (16) 2 (18) 2 (15) 2 (17) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સીલના અધ્યક્ષ કોણ છે ? વિકાસ કમિશનર પંચાયત વિભાગના સચિવ જિલ્લા કલેક્ટર પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી વિકાસ કમિશનર પંચાયત વિભાગના સચિવ જિલ્લા કલેક્ટર પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP